GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) બે બે સંખ્યાના નીચે આપેલ જૂથ પૈકી કયું જૂથ અલગ પડે છે ? 36:6 42:4 15:5 32:2 36:6 42:4 15:5 32:2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ન્યુક્લીઅસ બીજ કોની દેખરેખ હેઠળ ઉત્પન્ન કરવામાં આવે છે ? પ્રગતિશીલ ખેડૂત રાષ્ટ્રીય બીજ નિગમ વૈજ્ઞાનીક રાજ્ય બીજ નિગમ પ્રગતિશીલ ખેડૂત રાષ્ટ્રીય બીજ નિગમ વૈજ્ઞાનીક રાજ્ય બીજ નિગમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ___ do you visit the library every month ? How much Who How often How many How much Who How often How many ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) એક્સેલ વર્કશીટમાં કોઈ સેલમાં જ્યારે કોઈ માહિતી દાખલ કરવામાં આવે ત્યારે તે માહિતી નીચેના વિકલ્પ પૈકી કઈ જગ્યાએ પણ જોઈ શકાય ? નેમ બોક્સ રો હેડીંગ ફોર્મ્યુલા બાર સ્ટેટસબાર નેમ બોક્સ રો હેડીંગ ફોર્મ્યુલા બાર સ્ટેટસબાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : સુલેહ કે સમાધાનીની વાતચીત ને વાટાઘાટ વિષણ્ણ વિષાલુ વિષ્ટર વિષ્ટિ વિષણ્ણ વિષાલુ વિષ્ટર વિષ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) નીચેનામાંથી કયા પ્રકારનું ખાતર ડાંગર પાક માટે ઉપયોગ થાય છે ? એમોનિકલ નાઈટ્રેટ ફોસ્ફેટીક નાઈટ્રેટ એમોનિકલ એમોનિકલ નાઈટ્રેટ ફોસ્ફેટીક નાઈટ્રેટ એમોનિકલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP