GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) ધારો કે એક ગ્રાહક તરીકે તમે એક સોનાનો હાર અને મધની એક બોટલ ખરીદો છો, તો ખરીદી વખતે તેની ઉપર કયા લોગો અનુક્રમે તપાસશો ? એગમાર્ક અને ISI ISI અને વુલમાર્ક હોલમાર્ક અને એગમાર્ક ISI અને એગમાર્ક એગમાર્ક અને ISI ISI અને વુલમાર્ક હોલમાર્ક અને એગમાર્ક ISI અને એગમાર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) ભારતમાં બેરોજગારીનું પ્રમાણ શોધવા માટે કેન્દ્ર સરકારનું કયું ખાતું કામગીરી કરે છે ? શ્રમ અને રોજગાર ખાતું વિજ્ઞાન અને ટૅકનૉલૉજી ખાતું માનવ સંસાધન વિકાસ ખાતું ઉઘોગખાતું શ્રમ અને રોજગાર ખાતું વિજ્ઞાન અને ટૅકનૉલૉજી ખાતું માનવ સંસાધન વિકાસ ખાતું ઉઘોગખાતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) ગુજરાતની સર્વ પ્રથમ ખાંડની સહકારી ફેક્ટરી કઈ ? શ્રી ગણદેવી ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિ. , ગણદેવી ચલથાણ વિભાગ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિ., ચલથાણ ધી મરોલી ખાંડ ઉઘોગ સહકારી મંડળી લિ., મરોલી શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ., બારડોલી શ્રી ગણદેવી ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિ. , ગણદેવી ચલથાણ વિભાગ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિ., ચલથાણ ધી મરોલી ખાંડ ઉઘોગ સહકારી મંડળી લિ., મરોલી શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ., બારડોલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) ભારતીય સંવિધાનમાં માનવ તસ્કરી અને ગુલામીપ્રથા, ફરજિયાત વેઠપ્રથા અટકાવતી જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? અનુચ્છેદ - 53 અનુચ્છેદ-13 અનુચ્છેદ - 23 અનુચ્છેદ - 43 અનુચ્છેદ - 53 અનુચ્છેદ-13 અનુચ્છેદ - 23 અનુચ્છેદ - 43 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) ___ did you stay ___ Somnath last month ? How far, on How much, for How long, in How, for How far, on How much, for How long, in How, for ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) This city is ___ populated ___ any other city. most, than so, than more, then more, than most, than so, than more, then more, than ANSWER DOWNLOAD GUJARATI MCQ APP