GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) 'ટ્રાઇફેડ'નું આખું નામ શું છે ? ટ્રાઈબલ કો-ઓપરેટિવ માર્કેટીંગ ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિ. ટ્રાઈબલ કો-ઓપરેટિવ ફેડરેશન ઓફ ઈન્ડિયા લી. ટ્રાઈબલ ફોરેસ્ટ ક્રેડિટ કો-એપરેટિવ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિ ટ્રાઈબલ ફોરેસ્ટ પ્રોડ્યુસ કો-ઓપરેટિવ ફેડરેશન ઓફ ઈન્ડિયા લી ટ્રાઈબલ કો-ઓપરેટિવ માર્કેટીંગ ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિ. ટ્રાઈબલ કો-ઓપરેટિવ ફેડરેશન ઓફ ઈન્ડિયા લી. ટ્રાઈબલ ફોરેસ્ટ ક્રેડિટ કો-એપરેટિવ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિ ટ્રાઈબલ ફોરેસ્ટ પ્રોડ્યુસ કો-ઓપરેટિવ ફેડરેશન ઓફ ઈન્ડિયા લી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) ધી નેશનલ રૂરલ યુટિલિટીઝ કો-ઓપરેટિવ ફિનાન્સ કોર્પોરેશનનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે ? ડ્યુલ્લેસ, વર્જીનીયા, યુનાઈટેડ સ્ટેટસ મેલબોર્ન, ઓસ્ટ્રેલિયા રોશડેલ, બ્રિટન ન્યુ દિલ્હી, ભારત ડ્યુલ્લેસ, વર્જીનીયા, યુનાઈટેડ સ્ટેટસ મેલબોર્ન, ઓસ્ટ્રેલિયા રોશડેલ, બ્રિટન ન્યુ દિલ્હી, ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) નીચેના પૈકી કયા રાજ્યમાં ધારાસભાના બે ગૃહો, વિધાનસભા અને વિધાનપરિષદ અસ્તિત્વમાં છે ? રાજસ્થાન મહારાષ્ટ્ર પંજાબ ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર પંજાબ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) ભારતમાં બેરોજગારીનું પ્રમાણ શોધવા માટે કેન્દ્ર સરકારનું કયું ખાતું કામગીરી કરે છે ? ઉઘોગખાતું શ્રમ અને રોજગાર ખાતું માનવ સંસાધન વિકાસ ખાતું વિજ્ઞાન અને ટૅકનૉલૉજી ખાતું ઉઘોગખાતું શ્રમ અને રોજગાર ખાતું માનવ સંસાધન વિકાસ ખાતું વિજ્ઞાન અને ટૅકનૉલૉજી ખાતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) સહકારી મંડળીની આર્થિક સધ્ધરતા વધારવા દર વર્ષે નફામાંથી ફરજિયાત શું કાઢવામાં આવે છે ? રિઝર્વ ફંડ ઘસારા ફંડ ડિવીડન્ડ શેર ભંડોળ રિઝર્વ ફંડ ઘસારા ફંડ ડિવીડન્ડ શેર ભંડોળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) નીચેના પૈકી કયું સાધન એકદિશ (0.6) વિધુત પ્રવાહથી ચાલે છે ? પંખો મીક્સચર ઘડિયાળ ઈસ્ત્રી પંખો મીક્સચર ઘડિયાળ ઈસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP