GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018)
ભારતમાં બેરોજગારીનું પ્રમાણ શોધવા માટે કેન્દ્ર સરકારનું કયું ખાતું કામગીરી કરે છે ?

શ્રમ અને રોજગાર ખાતું
માનવ સંસાધન વિકાસ ખાતું
ઉઘોગખાતું
વિજ્ઞાન અને ટૅકનૉલૉજી ખાતું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018)
સહકારી મંડળીનું નાણાકીય વર્ષ કઈ તારીખે સમાપ્ત થાય છે ?

30મી સપ્ટેમ્બર
પેટાનિયમથી ઠરાવેલ તારીખે
30મી જૂન
31 મી માર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP