GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ફેરોમેનટ્રેપમાં ___ નામનો પદાર્થ વપરાય છે. રેઝીન એઝાયડીરેક્ટીન મિથાઈલ યુઝીનોલ મીણ રેઝીન એઝાયડીરેક્ટીન મિથાઈલ યુઝીનોલ મીણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) The teachers dicussed several ___ issues ___ the Education Minister. pedagogy, in education, with pedagogical, with educate, at pedagogy, in education, with pedagogical, with educate, at ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) 8 × 8 મીટરના અંતરે રોપણી કરવા માટે એક એકર જમીનમાં કેટલા રોપાની જરૂર પડે છે ? 62 40 312 156 62 40 312 156 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) રોગજીવાતનું જૈવિક નિયંત્રણ (Biological control of insect pest) ના પુસ્તકના લેખક કોણ છે ? ઓ.એસ. બિન્દ્રા અને એસ. સ્તંગ એ. બી. સકસેના ડબલ્યુ લુકમેન ધારીવાલ ઓ.એસ. બિન્દ્રા અને એસ. સ્તંગ એ. બી. સકસેના ડબલ્યુ લુકમેન ધારીવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) સને 1961 માં ___ એ અવકાશયુગમાં સહુપ્રથમ માનવી (અવકાશયાત્રી) શ્રી ___ ને મોકલ્યા હતા. રશિયા, યુરી ગેગેરીન ફ્રાન્સ, માર્કોપોલો અમેરિકા, નિલ આર્મસ્ટ્રોન્ગ જાપાન, ટાકોઈ યાકામા રશિયા, યુરી ગેગેરીન ફ્રાન્સ, માર્કોપોલો અમેરિકા, નિલ આર્મસ્ટ્રોન્ગ જાપાન, ટાકોઈ યાકામા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) કયા પાકના ખેતરમાં બ્લુ ગ્રીન આલ્ગી વાતાવરણમાં રહેલો નાઈટ્રોજન ખેંચે છે ? ઘઉં ડાંગર મગ બટાટા ઘઉં ડાંગર મગ બટાટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP