GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) નિપાત શોધો : પુસ્તકો મારા જ ટેબલ પર છે. મારા પર જ છે મારા પર જ છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) નીચેની કઈ જમીનમાં પ્રાણવાયુનું પ્રમાણ ઓછુ છે, જ્યારે અંગારવાયુનું પ્રમાણ વધારે હોય છે ? ક્ષારીય (Saline) આલ્કલાઈન (બેઝીક) પાણી ભરાયેલ જમીન (Water logged) રેતાળ (એરીડ) ક્ષારીય (Saline) આલ્કલાઈન (બેઝીક) પાણી ભરાયેલ જમીન (Water logged) રેતાળ (એરીડ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ઑગસ્ટ-સપ્ટેમ્બર 2018 દરમિયાન યોજાયેલ એશિયન ગેમ્સ કયા દેશના કયા શહેરોમાં યોજાયેલ ? જાપાન - ટોકિયો થાઈલૅન્ડ - બેંગકોક ઈન્ડોનેશિયા - જાકાર્તા, પાલેમબર્ગ ચીન - પેકીંગ, શંઘાઈ જાપાન - ટોકિયો થાઈલૅન્ડ - બેંગકોક ઈન્ડોનેશિયા - જાકાર્તા, પાલેમબર્ગ ચીન - પેકીંગ, શંઘાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) નીચેના પૈકી ડયુ૨મ ઘઉંની એક જાત કઈ છે ? લોક-1 જી.ડબલ્યુ. - 173 જી.ડબલ્યુ. - 322 જી.ડબલ્યુ. - 1139 લોક-1 જી.ડબલ્યુ. - 173 જી.ડબલ્યુ. - 322 જી.ડબલ્યુ. - 1139 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : આખા જગતનું પોષણ કરનાર પરંતપ આશુતોષ વિશ્વંભર વિભાવસુ પરંતપ આશુતોષ વિશ્વંભર વિભાવસુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) જળવિદ્યુત સહયોગ (Hydro power co-operation) માટે જુલાઈ 2018 ના પ્રથમ સપ્તાહમાં ભારતના વડાપ્રધાનની મુલાકાત લેનાર શ્રી શેરીંગ ટોબગે (Tshering Tobgay) કયા દેશના વડાપ્રધાન હતા ? ભૂટાન મોરેશિયસ મલેશિયા મ્યાનમાર ભૂટાન મોરેશિયસ મલેશિયા મ્યાનમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP