GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) જે ટ્રોફા (રતન જ્યોત) સ્થાનીક રીતે ક્યા નામે ઓળખાય છે ? જંગલી ઘાસ જંગલી એરંડી જંગલી પીલુ જંગલી કપાસ જંગલી ઘાસ જંગલી એરંડી જંગલી પીલુ જંગલી કપાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) નીચેના પૈકી ડયુ૨મ ઘઉંની એક જાત કઈ છે ? જી.ડબલ્યુ. - 1139 લોક-1 જી.ડબલ્યુ. - 322 જી.ડબલ્યુ. - 173 જી.ડબલ્યુ. - 1139 લોક-1 જી.ડબલ્યુ. - 322 જી.ડબલ્યુ. - 173 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) "બાસાલીન" એ કઈ દવાનું બજારું નામ છે ? ફલુક્લોરાલીન એટ્રાજીન પેન્ડીમીથાલીન ઓક્સીડાયોઝોન ફલુક્લોરાલીન એટ્રાજીન પેન્ડીમીથાલીન ઓક્સીડાયોઝોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ખેતી પાકોમાં શેના દ્વારા પાક ઉત્પાદનમાં સૌથી વધારે નુકશાન થાય છે ? રોગ જીવાત ઉંદર નિંદણ રોગ જીવાત ઉંદર નિંદણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) કયા તત્ત્વની ઊણપથી ડાંગર પાકના પાંદડામાં કથ્થાઈ કલરના ટપકાઓ દેખાય છે ? મેગેનીઝ લોહ જસત કોપર મેગેનીઝ લોહ જસત કોપર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) નીચે આપેલી શ્રેણીમાં ખાલી જગ્યાએ કયા અક્ષરો આવશે ?AJS, GPY, ___, SBK, YHQ OUA MVE QZI DMV OUA MVE QZI DMV ANSWER DOWNLOAD GUJARATI MCQ APP