GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : આખા જગતનું પોષણ કરનાર પરંતપ વિશ્વંભર વિભાવસુ આશુતોષ પરંતપ વિશ્વંભર વિભાવસુ આશુતોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ગાંધીજી દ્વારા અસહકારનું આંદોલન નીચેના પૈકી કયા બનાવ બાદ પાછું ખેંચવામાં આવેલ હતું ? ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ચૌરી ચૌરાના બનાવ બાદ ઈ.સ. 1919 માં “રોલેટ એક્ટ" ઘડાયા બાદ પંજાબના અમૃતસરના જલિયાંવાલા બાગના બનાવ બાદ મોર્લે - મિન્ટો સુધારા (1909) ઘડાયા બાદ ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ચૌરી ચૌરાના બનાવ બાદ ઈ.સ. 1919 માં “રોલેટ એક્ટ" ઘડાયા બાદ પંજાબના અમૃતસરના જલિયાંવાલા બાગના બનાવ બાદ મોર્લે - મિન્ટો સુધારા (1909) ઘડાયા બાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) નીચેના પૈકી ડયુ૨મ ઘઉંની એક જાત કઈ છે ? જી.ડબલ્યુ. - 173 જી.ડબલ્યુ. - 1139 લોક-1 જી.ડબલ્યુ. - 322 જી.ડબલ્યુ. - 173 જી.ડબલ્યુ. - 1139 લોક-1 જી.ડબલ્યુ. - 322 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) એલોવેરાનું બોટાનીકલ નામ કયું છે ? કોમીકેરા વિઘટી એલાઈ બારબડેન્સીસ કુરકુમા લોંગા ઈલેટારીયા કારડેમોમમ કોમીકેરા વિઘટી એલાઈ બારબડેન્સીસ કુરકુમા લોંગા ઈલેટારીયા કારડેમોમમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) રૂઢિપ્રયોગનો અર્થ લખો : ખાટું મોળું થવું દહીં બનાવવું દૂધ મેળવવું બગડી જવું યોગ્ય થવું દહીં બનાવવું દૂધ મેળવવું બગડી જવું યોગ્ય થવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) કઈ જીવાત પોતાના મુખાંગો ઘસરકા ઉઝરડા કરી કૂમળા-પાન નીચેની બાજુએ ઘસરકા કરીને તેમાંથી ઝરતો રસ ચૂસીને નુકશાન કરે છે ? થ્રીપ્સ સફેદ માખી તડતડીયા મોલોમશી થ્રીપ્સ સફેદ માખી તડતડીયા મોલોમશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP