GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ? બંગાળાનો નવાબ સિરાજ-ઉદ-દૌલા યુદ્ધમાં હારી ગયો. પ્લાસીના યુદ્ધથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બંગાળા, બિહાર, ઓરિસ્સાની દીવાની સત્તા મળી. પ્લાસીના યુદ્ધથી ઈસ્ટ ઈન્ડિયા કંપનીને બંગાળાના ચોવીસ પરગણાની જાગીર મળી. પ્લાસીનું યુદ્ધ 23 જૂન, 1757 ના રોજ લડાયું. બંગાળાનો નવાબ સિરાજ-ઉદ-દૌલા યુદ્ધમાં હારી ગયો. પ્લાસીના યુદ્ધથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બંગાળા, બિહાર, ઓરિસ્સાની દીવાની સત્તા મળી. પ્લાસીના યુદ્ધથી ઈસ્ટ ઈન્ડિયા કંપનીને બંગાળાના ચોવીસ પરગણાની જાગીર મળી. પ્લાસીનું યુદ્ધ 23 જૂન, 1757 ના રોજ લડાયું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : આખા જગતનું પોષણ કરનાર વિશ્વંભર આશુતોષ પરંતપ વિભાવસુ વિશ્વંભર આશુતોષ પરંતપ વિભાવસુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) નીચેની કઈ જમીનમાં પ્રાણવાયુનું પ્રમાણ ઓછુ છે, જ્યારે અંગારવાયુનું પ્રમાણ વધારે હોય છે ? આલ્કલાઈન (બેઝીક) ક્ષારીય (Saline) પાણી ભરાયેલ જમીન (Water logged) રેતાળ (એરીડ) આલ્કલાઈન (બેઝીક) ક્ષારીય (Saline) પાણી ભરાયેલ જમીન (Water logged) રેતાળ (એરીડ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) After ___ attempts, they could achieve ___ progress. many, little much, many few, many little, few many, little much, many few, many little, few ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) રોગજીવાતનું જૈવિક નિયંત્રણ (Biological control of insect pest) ના પુસ્તકના લેખક કોણ છે ? એ. બી. સકસેના ધારીવાલ ડબલ્યુ લુકમેન ઓ.એસ. બિન્દ્રા અને એસ. સ્તંગ એ. બી. સકસેના ધારીવાલ ડબલ્યુ લુકમેન ઓ.એસ. બિન્દ્રા અને એસ. સ્તંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) I saw ___ European who was travelling to ___ East. a, an a, a an, an a, the a, an a, a an, an a, the ANSWER DOWNLOAD GUJARATI MCQ APP