બાયોલોજી (Biology) લાક્ષણિક પુષ્પમાં આવશ્યક ચક્રો કેટલાં હોય છે ? બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર એક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અળસિયામાં પ્રચલન અંગ તરીકે કઈ રચના આવેલ હોય છે ? કશા અભિચરણપાદ પક્ષ્મ વ્રજકેશો કશા અભિચરણપાદ પક્ષ્મ વ્રજકેશો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સૂક્ષ્મતંતુઓ કયા દ્રવ્યના બનેલા છે ? ટ્યુબ્યુલીન કેરેટીન માયોસીન એક્ટિન ટ્યુબ્યુલીન કેરેટીન માયોસીન એક્ટિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ન્યુક્લિઓટાઈડ એટલે___ ન્યુક્લિઓસાઈડ + ફૉસ્ફેટ નાઈટ્રોજન બેઈઝ + ફૉસ્ફેટ ન્યુક્લિઈક ઍસિડ + પ્રોટીન પ્રોટીન + ન્યુક્લીઓસાઈડ ન્યુક્લિઓસાઈડ + ફૉસ્ફેટ નાઈટ્રોજન બેઈઝ + ફૉસ્ફેટ ન્યુક્લિઈક ઍસિડ + પ્રોટીન પ્રોટીન + ન્યુક્લીઓસાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ચારખંડયુક્ત હૃદય ધરાવતા સરીસૃપમાં કોનો સમાવેશ થાય છે ? કાચબો કાચિંડો મગર કેમેલિયોન કાચબો કાચિંડો મગર કેમેલિયોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) બીજીધારી પરંતુ ફળવિહીન વનસ્પતિ કઈ છે ? મકાઈ ઓરોકેરીયા સેલાજીનેલા સૂર્યમુખી મકાઈ ઓરોકેરીયા સેલાજીનેલા સૂર્યમુખી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP