GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ‘તત્ત્વમસિ’ નવલકથા કે જેનો કેન્દ્રવર્તી વિષય ‘નર્મદા તટની સંસ્કૃતિ’ છે તેના લેખક કોણ છે ? કાકા સાહેબ કાલેલકર રઘુવીર ચૌધરી ધ્રુવ ભટ્ટ ગુણવંત શાહ કાકા સાહેબ કાલેલકર રઘુવીર ચૌધરી ધ્રુવ ભટ્ટ ગુણવંત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) 8 × 8 મીટરના અંતરે રોપણી કરવા માટે એક એકર જમીનમાં કેટલા રોપાની જરૂર પડે છે ? 40 156 62 312 40 156 62 312 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ભારત સરકારે મગ પાકના વર્ષ 2018-19 માટે પ્રતિ ક્વીન્ટલ ટેકાના ભાવ કેટલા જાહેર કરેલ છે ? રૂ. 4890 રૂ. 5600 રૂ. 6975 રૂ. 5675 રૂ. 4890 રૂ. 5600 રૂ. 6975 રૂ. 5675 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : આખા જગતનું પોષણ કરનાર આશુતોષ વિભાવસુ વિશ્વંભર પરંતપ આશુતોષ વિભાવસુ વિશ્વંભર પરંતપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) કપાસની એક ગાંસડી એટલે કેટલા કીલોગ્રામ કપાસ ? 120 210 170 150 120 210 170 150 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) જૈવીક ખાતર રાઈઝોબીયમ કલ્ચરનું એક પેકેટ કેટલા કીલોગ્રામ બીજ ને બીજ માવજત માટે વપરાય છે ? 20 કીલોગ્રામ 40 કીલોગ્રામ 10 કીલોગ્રામ 30 કીલોગ્રામ 20 કીલોગ્રામ 40 કીલોગ્રામ 10 કીલોગ્રામ 30 કીલોગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP