GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) નીચેનામાંથી સાચી જોડણી શોધો. સ્મીત અર્ધનીમિલીત કબૂતર સહાનુભૂતી સ્મીત અર્ધનીમિલીત કબૂતર સહાનુભૂતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ₹ 1,00,000 નું 9% લેખે એક માસનું વ્યાજ કેટલું થાય ? 9000 1000 900 750 9000 1000 900 750 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) રાજ્યમાં કેટલી કૃષિ યુનિવર્સિટીઓ આવેલી છે ? 4 2 1 3 4 2 1 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) 'તેલ જોવું ને તેલની ધાર જોવી.' - કહેવતનો અર્થ શોધો. ઈચ્છા હોય તો કાર્ય સિદ્ધ થાય. કોઈ પણ કાર્ય સમજી વિચારીને કરવું ખાનગી વાત જાહેર ન કરવી. આફત કે મુશ્કેલી પહેલાં અગમચેતી વાપરવી. ઈચ્છા હોય તો કાર્ય સિદ્ધ થાય. કોઈ પણ કાર્ય સમજી વિચારીને કરવું ખાનગી વાત જાહેર ન કરવી. આફત કે મુશ્કેલી પહેલાં અગમચેતી વાપરવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ગાયત્રી મંત્રના રચયિતા કોણ છે ? કાલિદાસ અગત્સ્ય વિશ્વામિત્ર વેદ વ્યાસ કાલિદાસ અગત્સ્ય વિશ્વામિત્ર વેદ વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) રૂપક અલંકારનું યોગ્ય ઉદાહરણ શોધો. દવાખાનું પાંજરાપોળ જેવું હશે. બપોર એક મોટું શિકારી કૂતરું છે. હલકાં તો પારેવાની પાંખથી. તારી તબીબી કાજ એ તલપી રહી. દવાખાનું પાંજરાપોળ જેવું હશે. બપોર એક મોટું શિકારી કૂતરું છે. હલકાં તો પારેવાની પાંખથી. તારી તબીબી કાજ એ તલપી રહી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP