GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
ગુજરાતમાં આદિવાસીઓમાં સામાજિક જાગૃતતા લાવવાનું કાર્ય કોણે કર્યું ?

રસિકલાલ પરીખે
અમૃતલાલ ઠક્કરે
રતુભાઈ અદાણીએ
ઈન્દુલાલ યાજ્ઞિકે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
મગફળી પાકમાં આવતા ટીક્કા અને ગેરૂ રોગના એક સાથે નિયંત્રણ માટે કઈ દવા છંટકાવની ભલામણ છે ?

બેનોમીલ
ક્લોરેથેલોનીલ
કાર્બાન્ડીઝમ
મેન્કોઝેબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
ડાંગરનું આપણા દેશમાં રાષ્ટ્રીય કક્ષાનું સંશોધન કેન્દ્ર કયા દેશમાં આવેલું છે ?

કટક, ઓરીસ્સા
ચેન્નઈ, તામિલનાડુ
લખનૌ, ઉત્તરપ્રદેશ
રાયપુર, છત્તીસગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP