GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
આ જીવાતના બચ્ચા લંબગોળાકાર, પોચા શરીરવાળા, પીળાશ પડતા લીલા અથવા કાળા રંગના હોય છે.

તડતડીયા
મોલોમશી
થ્રીપ્સ
સફેદ માખી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
23મી ડિસેમ્બર ક્યા દિવસ તરીકે ઉજવાય છે ?

વિશ્વ અન્ન દિવસ
વિશ્વ પર્યાવરણ દિવસ
વિશ્વ જંગલ દિવસ
કિસાન દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP