GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) બાજરીના પાકમાં રોગને કારણે ડૂંડાનો દેખાવ સાવરણી જેવો દેખાય છે. કુતુલ મધીયો ગુંદરીયો અંગારીયો કુતુલ મધીયો ગુંદરીયો અંગારીયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) પાનની ધોરી નસ લીલી રહે અને વચલો ભાગ પીળો થાય અને નાના પાનની વૃદ્ધિ અટકવી તે ક્યા પોષક તત્વની ખામી દર્શાવે છે ? બોરોન કૅલ્શિયમ લોહ મૅગ્નેશિયમ બોરોન કૅલ્શિયમ લોહ મૅગ્નેશિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) બીજના લાંબા ગાળાના સંગ્રહ માટે ભેજનું પ્રમાણ ઓછું હોવું જોઈએ વધારે હોવું જોઇએ ભેજની કોઈ અસર થતી નથી કોઈ ચોક્કસ માપદંડ નથી ઓછું હોવું જોઈએ વધારે હોવું જોઇએ ભેજની કોઈ અસર થતી નથી કોઈ ચોક્કસ માપદંડ નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ગુજરાતમાં આદિવાસીઓમાં સામાજિક જાગૃતતા લાવવાનું કાર્ય કોણે કર્યું ? અમૃતલાલ ઠક્કરે રતુભાઈ અદાણીએ રસિકલાલ પરીખે ઈન્દુલાલ યાજ્ઞિકે અમૃતલાલ ઠક્કરે રતુભાઈ અદાણીએ રસિકલાલ પરીખે ઈન્દુલાલ યાજ્ઞિકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) રજ્યપાલની નિમણૂક બંધારણના કયા અનુચ્છેદ (Artical) હેઠળ થાય છે ? Article - 153 Article - 154 Article - 155 Article - 156 Article - 153 Article - 154 Article - 155 Article - 156 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) નીચેના પૈકી કપા અંતઃસ્રાવના સંશ્લેષણ માટે આયોડિન જરૂરી છે ? થાઈરોક્સિન ઓક્સિજન એડ્રીનાલીન ઈન્સ્યુલીન થાઈરોક્સિન ઓક્સિજન એડ્રીનાલીન ઈન્સ્યુલીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP