GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
હાલમાં ગુજરાતના કૃષિ મંત્રી કોણ છે ?

શ્રી જસાભાઈ બારડ
શ્રી દિલીપભાઈ સંઘાણી
શ્રી બાબુભાઈ બોખીરીયા
શ્રી ચીમનભાઈ સાપરિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
ઉનાળુ ઋતુમાં બાજરીના પાકમાં દાણાનું ઉત્પાદન ખરીફ ઋતુની સરખામણીમાં બે ગણું વધારે આવે છે, કારણ કે

રોગ-જીવાતનો ઉપદ્રવ ઓછો થાય છે.
ખેતી કર્યો ધાર્યા મુજબ કરી શકાય છે.
પિયત નિયંત્રિત કરી શકાય છે.
અહીં દર્શાવેલ ત્રણેય કારણોસર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
અળસિયા દ્વારા તૈયાર થયું ખાતર કયા નામે ઓળખાય છે ?

ફાર્મ યાર્ડ મેન્યુર
વર્મીકમ્પોસ્ટ
ગ્રીન મેન્યુર
બાયોકમ્પોસ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP