GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) 'શશીમુખ' સમાસનો કયો વિગ્રહ સાચો છે ? શશી જેવું મુખ શશીનું મુખ શશી એટલે મુખ શશી એ જ મુખ શશી જેવું મુખ શશીનું મુખ શશી એટલે મુખ શશી એ જ મુખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ___ India won ___ only match. The, an An, an The, the The, a The, an An, an The, the The, a ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) રજ્યપાલની નિમણૂક બંધારણના કયા અનુચ્છેદ (Artical) હેઠળ થાય છે ? Article - 154 Article - 153 Article - 155 Article - 156 Article - 154 Article - 153 Article - 155 Article - 156 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) આ સિંચાઈ પદ્ધતિ વધુ ઊંચાઈ ધરાવતા પાકમાં વાપરી શકાતી નથી. ફુવારા સિંચાઈ પદ્ધતિ ક્યારા પિયત પદ્ધતિ ટપક સિંચાઈ પદ્ધતિ પોરસ પાઈપ સિંચાઈ પદ્ધતિ ફુવારા સિંચાઈ પદ્ધતિ ક્યારા પિયત પદ્ધતિ ટપક સિંચાઈ પદ્ધતિ પોરસ પાઈપ સિંચાઈ પદ્ધતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) 'વિશ્વશાંતિ' કાવ્યના સર્જકનું નામ જણાવો. રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોશી નિરંજન ભગત શેખ રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોશી નિરંજન ભગત શેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) "ખરે નરે ખર થાવું." - અલંકાર ઓળખાવો. વર્ણાનુપ્રાસ ઉપમા શબ્દાનુપ્રાસ અંત્યાનુપ્રાસ વર્ણાનુપ્રાસ ઉપમા શબ્દાનુપ્રાસ અંત્યાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP