GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) છંદ ઓળખાવો : હવેથી આંખોમાં સગડ મળશે કારણ વિના વસંતતિલકા ચોપાઈ મનહર શિખરિણી વસંતતિલકા ચોપાઈ મનહર શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) છંદ ઓળખાવો : આવ નહીં, આદર નહીં, નહીં નયનમાં નેહ, 'તે ઘર કદી ન જાઈએ, કંચન વરસે મેહ. વંશસ્થ તોટક દોહરો અનુષ્ટુપ વંશસ્થ તોટક દોહરો અનુષ્ટુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) સમરસ ગ્રામપંચાયતને અનુદાન ઉપરાંત અન્ય કઈ સગવડ આપવામાં આવે છે ? પ્રાથમિક શાળામાં ધોરણ 8 ની સગવડ' ગ્રામોધોગ વિકસાવવાની રસ્તા બનાવવાની ઉઘાન બનાવવાની પ્રાથમિક શાળામાં ધોરણ 8 ની સગવડ' ગ્રામોધોગ વિકસાવવાની રસ્તા બનાવવાની ઉઘાન બનાવવાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) ટેકાના ભાવે ખરીદી કરતી રાષ્ટ્રિય સહકારી સંસ્થા “નાફેડ'' નું આખું નામ શું છે? નેશનલ કો-ઓપરેટિવ ફેડરેશન ઓફ ઈન્ડિયા નેશનલ એગ્રીકલ્ચર કો-ઓપરેટિવ માર્કેટીંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિ.. નેશનલ ફેડરેશન ઓફ એગ્રીકલ્ચર પરચેઈઝ નેશનલ ફેડરેશન ઓફ એગ્રીકલ્ચર માર્કેટીંગ નેશનલ કો-ઓપરેટિવ ફેડરેશન ઓફ ઈન્ડિયા નેશનલ એગ્રીકલ્ચર કો-ઓપરેટિવ માર્કેટીંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિ.. નેશનલ ફેડરેશન ઓફ એગ્રીકલ્ચર પરચેઈઝ નેશનલ ફેડરેશન ઓફ એગ્રીકલ્ચર માર્કેટીંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) “ડૂક મારવી' એ કઈ રમતનું કૌશલ્ય છે ? કબડ્ડી બાસ્કેટ બૉલ દોડ ખો-ખો કબડ્ડી બાસ્કેટ બૉલ દોડ ખો-ખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) નીચે આપેલ સંખ્યા શ્રેણીમાં બંધ બેસતી ન હોય તેવી સંખ્યા ઓળખી બતાવો :૩, 8, 15, 24, 34, 48, 63 34 24 48 15 34 24 48 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP