GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) સર્ટિફાઈડ બીજને શામાંથી પેદા કરવામાં આવે છે ? અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં ફાઉન્ડેશન બીજ રજીસ્ટર્ડ બીજ બ્રીડર બીજ અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં ફાઉન્ડેશન બીજ રજીસ્ટર્ડ બીજ બ્રીડર બીજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) The train ___ when he ___ the station. had left, reached left, reach left, reached lived, reach had left, reached left, reach left, reached lived, reach ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) રૂપક અલંકારનું યોગ્ય ઉદાહરણ શોધો. હલકાં તો પારેવાની પાંખથી. બપોર એક મોટું શિકારી કૂતરું છે. તારી તબીબી કાજ એ તલપી રહી. દવાખાનું પાંજરાપોળ જેવું હશે. હલકાં તો પારેવાની પાંખથી. બપોર એક મોટું શિકારી કૂતરું છે. તારી તબીબી કાજ એ તલપી રહી. દવાખાનું પાંજરાપોળ જેવું હશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) શબ્દસમૂહ શોધો : 'તેલીબિયાં પીલવાનું સાધન' રેકડી ઘાણી ઘાંચી ઘેંશ રેકડી ઘાણી ઘાંચી ઘેંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ગાંધીજીએ કોને 'સવાઈ ગુજરાતી' કહી નવાજ્યા છે ? કાકા કાલેલકર વિનોબા ભાવે રવીન્દ્રનાથ ટાગોર રવિશંકર મહારાજ કાકા કાલેલકર વિનોબા ભાવે રવીન્દ્રનાથ ટાગોર રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ગુજરાત રાજ્યના વર્તમાન રાજ્યપાલ કોણ છે ? વજુભાઈ વાળા કમલા બેનીવાલ ઓ.પી. કોહલી કલ્યાણસિંહ વજુભાઈ વાળા કમલા બેનીવાલ ઓ.પી. કોહલી કલ્યાણસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP