GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) અલંકાર ઓળખાવો : ઊંઘી ગયેલા બાળક જેમ શહેર શાંત હતું. અનન્વય યમક ઉત્પ્રેક્ષા ઉપમા અનન્વય યમક ઉત્પ્રેક્ષા ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) નીચેના પૈકી કયો શબ્દ 'પૃથ્વી'નો સમાનાર્થી નથી ? વિભા મહિ ધરા ક્ષોણિ વિભા મહિ ધરા ક્ષોણિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) રેફીઝન મંડળીઓના ધોરણે સહકારી ધિરાણ મંડળીઓનો કાયદો કોણે ઘડ્યો ? વિલીયમ બેન્ટિક સર એડવર્ડ લૉ વિનોબા ભાવે ગોપાલકૃષ્ણ ગોખલે વિલીયમ બેન્ટિક સર એડવર્ડ લૉ વિનોબા ભાવે ગોપાલકૃષ્ણ ગોખલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) છંદ ઓળખાવો : હવેથી આંખોમાં સગડ મળશે કારણ વિના મનહર શિખરિણી વસંતતિલકા ચોપાઈ મનહર શિખરિણી વસંતતિલકા ચોપાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) સહકારી સંસ્થાના લોકશાહીકરણ અને વ્યવસાયીકરણ માટે 1987 માં કઈ કમિટિની રચના થયેલ હતી ? વ્યાપાર-વિકાસ સમિતિ અર્ધનારીશ્વરન સમિતિ અહીં દર્શાવેલમાંથી એક પણ નહીં જ્યોતિન્દ્ર મહેતા સમિતિ વ્યાપાર-વિકાસ સમિતિ અર્ધનારીશ્વરન સમિતિ અહીં દર્શાવેલમાંથી એક પણ નહીં જ્યોતિન્દ્ર મહેતા સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : પારકા ઉપર આધાર રાખવો તે પરાવૃત્તિ પરાહત પરાવર્તી પરાવલંબન પરાવૃત્તિ પરાહત પરાવર્તી પરાવલંબન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP