GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
સામાન્ય ઉષ્ણતામાને હવામાં કયા વિટામિનનું ઓક્સિડેશન બહુ જલ્દીથી થાય છે ?

વિટામિન K
એસ્કોર્બિક (Ascorbic) એસિડ (વિટામિન C)
વિટામિન D
વિટામિન A

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
1947 માં ભારત સ્વતંત્ર થયું ત્યારે ગોવા, દીવ, દમણ પોર્ટુગીઝ સત્તાવાળાઓને હસ્તક હતાં. "ઓપરેશન વિજય" દ્વારા તેમને ક્યારે ભારતીય સંઘમાં જોડી દેવામાં આવ્યા ?

8 ડિસેમ્બર, 1961
15 ઓગસ્ટ, 1948
આપેલ પૈકી એક પણ નહીં
12 માર્ચ, 1962

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
ભારતમાં ખગોળશાસ્ર તથા ખગોળ ભૌતિકશાસ્ત્રનાં કેન્દ્ર તરીકે સંશોધન કાર્યક્રમ માટે ઉપયોગમાં લેવાતું વિશ્વનું સૌથી વધુ હારમાળા ધરાવતું રેડિયો ટેલિસ્કોપ (Giant Metrewave Radio Telescope) ભારતના કયા રાજ્યમાં આવેલું છે ?

તેલંગાણા
મહારાષ્ટ્ર
અરુણાચલ પ્રદેશ
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP