GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
સરકારી નર્સિંગ શાળા/કોલેજમાં અભ્યાસ કરતી વિધાર્થીઓને આર્થિક સહાય પેટે દર મહિને રૂ. ___ સ્ટાઈપેન્ડ આપવામાં આવે છે.

1500
1220
1320
1000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
આસામના ભૌગોલિક વિસ્તારવાળા નાગરિકોની યાદી સંબંધમાં રાષ્ટ્રીય નાગરિક રજીસ્ટર NRC (National Register of Citizen) અંગેનો આખરી મુસદ્દો (Draft) ક્યારે પ્રકાશિત કરવામાં આવ્યો ?

ઑગસ્ટ, 2018
જૂન, 2018
જુલાઈ, 2018
મે, 2018

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
માતા યશોદા એવોર્ડના સંદર્ભમાં નીચેના વાક્યોની યોગ્યતા તપાસો.
(1) રાજ્ય કક્ષાના એવોર્ડ અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર આંગણવાડી કાર્યકરને રૂ. 51,000 અને શ્રેષ્ઠ કામગીરી કરનાર તેડાગરને રૂ. 31,000 એવોર્ડ રકમ આપવામાં આવે છે.
(2) જીલ્લા કક્ષાએ શ્રેષ્ઠ કામગીરી કરનાર આંગણવાડી કાર્યકરને રૂ. 31,000 અને શ્રેષ્ઠ કામગીરી કરનાર તેડાગરને રૂ. 21,000 એવોર્ડ રકમ આપવામાં આવે છે.

1 અને 2 બંને યોગ્ય નથી.
1 અને 2 બંને યોગ્ય છે.
માત્ર 2 યોગ્ય છે.
માત્ર 1 યોગ્ય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
PMMVY યોજનાના લાભાર્થી નીચે આપેલ વિકલ્પો પૈકી કોણ છે ?

સરકારી કર્મચારીઓ
ખેડૂતો
કિશોરીઓ
સગર્ભા સ્ત્રી અને ધાત્રી માતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
IYCF એટલે ?

ઈન્ફન્ટ એન્ડ યંગ ચાઈલ્ડ ફીડીંગ
ઈન્ટરનેશનલ યુથ એન્ડ ચાઈલ્ડ ફેડરેશન
ઈન્ટરનેશનલ યુથ એન્ડ ચીલ્ડ્ન ફંડ
ઈનોવેટીવ યંગ ચાઈલ્ડ ફીડીંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP