GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) સમાસ ઓળખાવો : રાવણવધ તત્પુરુષ ઉપપદ દ્વિગુ દ્વન્દ્વ તત્પુરુષ ઉપપદ દ્વિગુ દ્વન્દ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) માનવ શરીરનું તાપમાન માપવા માટે વપરાતા પારાવાળા ક્લિનીકલ થરમોમીટરનો માપક્રમ સામાન્ય રીતે નીચે પૈકી કયો સાચો છે ? 36°C થી 43°C 36.7°C થી 43.7° C 95°C થી 107°C 35°C થી 42°C 36°C થી 43°C 36.7°C થી 43.7° C 95°C થી 107°C 35°C થી 42°C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) ___ chief of ___ Indian Navy will visit here soon. A, the A, an The, the The, an A, the A, an The, the The, an ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) ગુજરાતમાંથી મળી આવતાં ખનિજો પૈકી નીચેનામાંથી કયો વિકલ્પ ખરો નથી ? સીસું, જસત, તાંબું - અમદાવાદ, રાજકોટ ચિનાઈ માટી - સાબરકાંઠા, મહેસાણા બોક્સાઈટ - કચ્છ, જામનગર ખનિજ તેલ અને કુદરતી વાયુ - ભરૂચ, સુરત સીસું, જસત, તાંબું - અમદાવાદ, રાજકોટ ચિનાઈ માટી - સાબરકાંઠા, મહેસાણા બોક્સાઈટ - કચ્છ, જામનગર ખનિજ તેલ અને કુદરતી વાયુ - ભરૂચ, સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) અલંકાર ઓળખાવો : રામ એટલે રામ ! વ્યતિરેક રૂપક અનન્વય સજીવારોપણ વ્યતિરેક રૂપક અનન્વય સજીવારોપણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) છંદ ઓળખાવો : ચાલ્યા જશે દિવસ આ દુઃખના હવેથી. સવૈયા મનહર ઈન્દ્રવજા વસંતતિલકા સવૈયા મનહર ઈન્દ્રવજા વસંતતિલકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP