GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) ભારતીય ભૂમિદળના વડા કોણ છે? જનરલ બી. એસ. ધનોઆ જનરલ બિપિન રાવત જનરલ દલબીર સીંગ જનરલ બિક્રમસીંગ જનરલ બી. એસ. ધનોઆ જનરલ બિપિન રાવત જનરલ દલબીર સીંગ જનરલ બિક્રમસીંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) સંધિ જોડો : એક + અંતર એકોંતર એકંતર એકાંતર એકયંતર એકોંતર એકંતર એકાંતર એકયંતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) ભારતીય સંવિધાનમાં માનવ તસ્કરી અને ગુલામીપ્રથા, ફરજિયાત વેઠપ્રથા અટકાવતી જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? અનુચ્છેદ-13 અનુચ્છેદ - 23 અનુચ્છેદ - 53 અનુચ્છેદ - 43 અનુચ્છેદ-13 અનુચ્છેદ - 23 અનુચ્છેદ - 53 અનુચ્છેદ - 43 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) બાબરના સમકાલીન કયા શાસક ઉપર બાબરે ક્યારે પણ આક્રમણ કર્યું ન હતું ? રાણા સાંગા સમ્રાટ કૃષ્ણદેવરાય સિરાજ-ઉદ્-દોલા ટીપુ સુલતાન રાણા સાંગા સમ્રાટ કૃષ્ણદેવરાય સિરાજ-ઉદ્-દોલા ટીપુ સુલતાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) દેશમાં સૌપ્રથમ સહકારી મંડળીઓનો કાયદો ક્યારે અમલમાં આવ્યો ? 1948માં 1950માં 1912માં 1915માં 1948માં 1950માં 1912માં 1915માં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) રૂઢિપ્રયોગનો અર્થ લખો : બડાઈ મારવી નિંદા કરવી બીજાનાં વખાણ કરવાં આપ વખાણ કરવાં ખૂબ કામ કરવું નિંદા કરવી બીજાનાં વખાણ કરવાં આપ વખાણ કરવાં ખૂબ કામ કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP