GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) ટેકાના ભાવે ખરીદી કરતી રાષ્ટ્રિય સહકારી સંસ્થા “નાફેડ'' નું આખું નામ શું છે? નેશનલ કો-ઓપરેટિવ ફેડરેશન ઓફ ઈન્ડિયા નેશનલ એગ્રીકલ્ચર કો-ઓપરેટિવ માર્કેટીંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિ.. નેશનલ ફેડરેશન ઓફ એગ્રીકલ્ચર પરચેઈઝ નેશનલ ફેડરેશન ઓફ એગ્રીકલ્ચર માર્કેટીંગ નેશનલ કો-ઓપરેટિવ ફેડરેશન ઓફ ઈન્ડિયા નેશનલ એગ્રીકલ્ચર કો-ઓપરેટિવ માર્કેટીંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિ.. નેશનલ ફેડરેશન ઓફ એગ્રીકલ્ચર પરચેઈઝ નેશનલ ફેડરેશન ઓફ એગ્રીકલ્ચર માર્કેટીંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) સમરસ ગ્રામપંચાયતને અનુદાન ઉપરાંત અન્ય કઈ સગવડ આપવામાં આવે છે ? પ્રાથમિક શાળામાં ધોરણ 8 ની સગવડ' ઉઘાન બનાવવાની રસ્તા બનાવવાની ગ્રામોધોગ વિકસાવવાની પ્રાથમિક શાળામાં ધોરણ 8 ની સગવડ' ઉઘાન બનાવવાની રસ્તા બનાવવાની ગ્રામોધોગ વિકસાવવાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) The keys that you ___ yesterday ___by her. lost, found loss, find lost, were found lose, found lost, found loss, find lost, were found lose, found ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) ભારત દેશમાં સર્વપ્રથમ સહકારી ખાંડ ફેક્ટરી 1920 માં ક્યાં સ્થાપિત થઈ હતી ? નાશિક અહમદનગર માલેગાંવ બારડોલી નાશિક અહમદનગર માલેગાંવ બારડોલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) ગુજરાતમાં વસતા કેટલી વય સુધીના અનાથ બાળકોની સંભાળ રાખવા માટે “પાલક માતા-પિતા'ની યોજના હેઠળ રાજ્ય સરકાર સહાય ચૂકવે છે ? 0 થી 10 વર્ષ 0 થી 6 વર્ષ 0 થી 18 વર્ષ 0 થી 12 વર્ષ 0 થી 10 વર્ષ 0 થી 6 વર્ષ 0 થી 18 વર્ષ 0 થી 12 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ? પરિક્ષીત પરીક્ષિત પરીક્ષીત પરિક્ષિત પરિક્ષીત પરીક્ષિત પરીક્ષીત પરિક્ષિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP