Loading [Contrib]/a11y/accessibility-menu.js

GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018)
નીચેના વિકલ્પો પૈકી કયા વિકલ્પમાં દર્શાવેલ જોડ બંધબેસતી નથી ?

વિલાયતખાન - સિતાર
અલ્લારખા - તબલાં
અમજદ અલીખાન - પખવાજ
હરીપ્રસાદ ચોરસીયા - બંસરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018)
સહકારી સંસ્થાના લોકશાહીકરણ અને વ્યવસાયીકરણ માટે 1987 માં કઈ કમિટિની રચના થયેલ હતી ?

અહીં દર્શાવેલમાંથી એક પણ નહીં
અર્ધનારીશ્વરન સમિતિ
જ્યોતિન્દ્ર મહેતા સમિતિ
વ્યાપાર-વિકાસ સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP