GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017)
"ક્રિભકો''નું આખું નામ શું છે ?

કૃષિ ભારત કો ઓપરેટિવ લિ.
કૃષિકાર ભંડાર કો ઓપરેટિવ લિ.
કૃષિવિકાસ ભાવના કો ઓપરેટિવ લિ.
કૃષક મારતી કો-ઓપરેટિવ લિ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017)
''અમૂલ''ના આદ્યસ્થાપક કોણ હતા ?

શ્રી મોતીભાઈ ચૌધરી
શ્રી રામસિંહ પરમાર
ડૉ. વી. કુરિયન
શ્રી ત્રિભોવનદાસ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017)
નીચેનામાંથી સાચી જોડણી કઈ છે ?

મહત્વાકાક્ષી
મહત્ત્વાકાક્ષી
મહત્વાકાંક્ષી
મહત્ત્વાકાંક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP