કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કીવી ફળ માટે ઓર્ગેનિક સર્ટિફિકેટ મેળવનારૂ દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું ? મહારાષ્ટ્ર આસામ અરુણાચલ પ્રદેશ મિઝોરમ મહારાષ્ટ્ર આસામ અરુણાચલ પ્રદેશ મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) બંગાળી ફિલ્મોના પ્રસિદ્ધ અભિનેતા શ્રી સૌમિત્ર ચેટર્જીનું નિધન થયું છે... તેમનો જન્મ ક્યાં થયો હતો ? સિલિગુડી આસનસોલ કોલકાતા દુર્ગાપુર સિલિગુડી આસનસોલ કોલકાતા દુર્ગાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ગ્રામીણ વિસ્તારોમાં નળ મારફતે પાણી પહોંચાડવા કનેક્શન પૂરા પાડનારૂ ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું ? સિક્કિમ ગોવા ગુજરાત કેરળ સિક્કિમ ગોવા ગુજરાત કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વિમેન્સ ટી-20 ચેલેન્જ 2020 વિજેતા ટીમ IPL Trailblazers ના કેપ્ટનનું નામ શું છે ? સુશ્રી દિપ્તિ શર્મા સુશ્રી હરમનપ્રિત કૌર સુશ્રી સ્મૃતિ માંધાના સુશ્રી મિતાલી રાજ સુશ્રી દિપ્તિ શર્મા સુશ્રી હરમનપ્રિત કૌર સુશ્રી સ્મૃતિ માંધાના સુશ્રી મિતાલી રાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં CSIR-CDRIના વૈજ્ઞાનિક ડૉ.સુશાંત કરને કઈ બીમારી અંગે સંશોધન કરવા માટે 'પ્રો.એ. એન. ભાદુરી મેમોરિયલ લેક્ચર એવોર્ડ' એનાયત થયો ? COVID-19 રૂબેલા લીશમેનિયાસિસ (કાલાઝાર) સ્વાઈન ફ્લુ COVID-19 રૂબેલા લીશમેનિયાસિસ (કાલાઝાર) સ્વાઈન ફ્લુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'મોનોલિથ' એટલે શું ? વિવિધ ધાતુઓનું મિશ્રણ એક પ્રકારની કાષ્ઠકલા પથ્થરનો મોટો સિંગલ સ્ટેન્ડિંગ બ્લોક મહેલોનો એક પ્રકાર છે. વિવિધ ધાતુઓનું મિશ્રણ એક પ્રકારની કાષ્ઠકલા પથ્થરનો મોટો સિંગલ સ્ટેન્ડિંગ બ્લોક મહેલોનો એક પ્રકાર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP