PSI Prelim Exam Paper (06-03-2022)
માનવ કીડની સ્ટોનમાં જોવા મળતું મુખ્ય રાસાયણિક સંયોજન ___ છે.

કેલ્શિયમ સલ્ફેટ
કેલ્શિયમ કાર્બોનેટ
કેલ્શિયમ ઓક્ઝાલેટ
યુરિક એસિડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
મહાકાલી નદી પર પુલ નિર્માણ માટે ભારતે કયા દેશ સાથે કરાર કર્યા છે ?

બાંગ્લાદેશ
મ્યાનમાર
ભૂતાન
નેપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
નિમ્નમાંથી, રાજ્યસભા માટે ક્યું વિધાન સાચું છે ?
(1) સભ્યોને 5 વર્ષ માટે ચુંટવામાં આવે છે.
(2) તેના અધ્યક્ષ ઉપરાષ્ટ્રપતિ હોય છે.
(3) રાષ્ટ્રપતિ 14 સભ્યોને નિયુક્ત કરી શકે છે.
(4) સભ્યોની ઉંમર ઓછામાં ઓછી 35 વર્ષની હોવી જોઈએ.

ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2
આમાંથી કોઈ નહીં
ફક્ત 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
પ્રખ્યાત મનોવિજ્ઞાની સિગ્મંડ ફ્રોઈડ ક્યા દેશનાં હતા ?

જર્મની
હંગરી
ઓસ્ટ્રીયા
સ્પેઈન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
મનિષ તરફ આંગળી ચીંધતા અનુજ કહે છે ___ તે મારા પુત્રની માતાના પિતાનો પુત્ર છે. અનુજનો મનિષ સાથે શો સંબંધ છે ?

ભત્રીજો
સાળો
ભાઈ
પુત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP