GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
મિશન બલમ સુખમ કાર્યક્રમ હેઠળ જિલ્લા કક્ષાએ કયું કેન્દ્ર ચાલે છે ?

બાલ સેવા કેન્દ્ર
બાળ આરોગ્ય કેન્દ્ર
બાલ શક્તિમ્ કેન્દ્ર
બાળ સંજીવની કેન્દ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
ગુજરાતી ભાષામાં પ્રથમ આત્મકથા કોણે લખેલી ?

મફત દવે
કવિ નર્મદ
કે. કા. શાસ્ત્રી
નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP