GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
કંઠમાળ (ગોઈટર) કયા પોષક તત્ત્વની ઉણપથી થતો રોગ છે ?

લોહત્તત્વ
પ્રોટીન
આયોડિન
વિટામિન -B1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
એક સરખા અર્થવાળાં બે પદોને શું કહે છે ?

પ્રશ્નવાચક
આધિત પદ
પર્યાયવાચી
વિરુદ્ધાર્થી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
ભારત સરકારના રાષ્ટ્રીય કાર્યક્રમ ઉન્નત જ્યોતિ દ્વારા કિફાયતી LED યોજનાનું નામ શું છે ?

ઉજાલા યોજના
પ્રકાશપુંજ યોજના
જ્યોતિ યોજના
જન ધન યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP