GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) વાયુ મંડળનો સૌથી નીચેનો ભાગ શું કહેવાય છે ? આયનોસ્ફિયર ટ્રોપોસ્ફિયર મેસોસ્ફિયર સ્ટ્રેટોસ્ફિયર આયનોસ્ફિયર ટ્રોપોસ્ફિયર મેસોસ્ફિયર સ્ટ્રેટોસ્ફિયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) તરૂણીનું બી.એમ.આઈ. 18.5 કરતાં ઓછું હોય તો તે શું સૂચવે છે ? કુપોષણ વધુ વજન મેદસ્વી તંદુરસ્ત કુપોષણ વધુ વજન મેદસ્વી તંદુરસ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) સંધિ લખો : ઉચ્ચાલન ઉદ્ + ચલન ઉચ્ચ + અલન ઉચ્ચ + અલન ઉદ્ + ચાલન ઉદ્ + ચલન ઉચ્ચ + અલન ઉચ્ચ + અલન ઉદ્ + ચાલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) આંગણવાડીમાં ચાલતું બાળ શક્તિમ કેન્દ્ર (વી.સી.એન.સી.) કેટલા દિવસનું સત્ર હોય છે ? 15 દિવસ 20 દિવસ 30 દિવસ 10 દિવસ 15 દિવસ 20 દિવસ 30 દિવસ 10 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) અલંકાર ઓળખાવો : નિસર્ગના મુખ પર જાણે આનંદનો સાગર હિલોળાતો હતો. યમક ઉપમા ઉત્પ્રેક્ષા અનન્વય યમક ઉપમા ઉત્પ્રેક્ષા અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) શુદ્ધ પાણીનું pH મૂલ્ય કેટલું છે ? 14 8.5 7 7.4 14 8.5 7 7.4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP