GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
ATIRAના પ્રથમ ડિરેક્ટર કોણ હતા ?

વિક્રમ સારાભાઈ
ગાંધીજી
જવાહરલાલ નેહરુ
સરદાર વલ્લભભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
પદ્મભૂષણનું સન્માન પ્રાપ્ત કરનાર ગુજરાતના મહાન ક્રિકેટર કોણ છે ?

ચેતેશ્વર પૂજારા
પાર્થિવ પટેલ
વિનુ માંકડ
ચેતન ચૌહાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
આંગણવાડીમાં ચાલતું બાળ શક્તિમ કેન્દ્ર (વી.સી.એન.સી.) કેટલા દિવસનું સત્ર હોય છે ?

10 દિવસ
30 દિવસ
20 દિવસ
15 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP