GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
કબડ્ડીની રમતમાં 'ઘેરો તોડવો' કૌશલ્ય કયા પક્ષનું છે ?

બંને પક્ષ
બચાવ પક્ષ
ચડાઈ કરનાર પક્ષ
અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
લેખત અને વાંચન માટેની પ્રવૃત્તિથી બાળકનો ક્યો વિકાસ થાય છે ?

ભાષા વિકાસ
સર્જનાત્મક વિકાસ
ભાવનાત્મક વિકાસ
આવેગીક વિકાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
ઓ.આર.એસ. દ્રાવણ તૈયાર કરવા એક પેકેટ માટે પાણીની માત્રા કેટલી લેવાની હોય છે ?

500 મીલી
1 લિટર
200 મીલી
2 લિટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP