GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) સંકલિત બાળ વિકાસ યોજનાના મુખ્ય કેટલા હેતુઓ છે ? સાત ચાર પાંચ છ સાત ચાર પાંચ છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) ગુજરાતી ભાષામાં પ્રથમ આત્મકથા કોણે લખેલી ? મફત દવે કે. કા. શાસ્ત્રી નરસિંહ મહેતા કવિ નર્મદ મફત દવે કે. કા. શાસ્ત્રી નરસિંહ મહેતા કવિ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) દરેક વ્યક્તિની પ્રોટીનની જરૂરીયાત શાના પર નિર્ભર છે ? આબોહવા વ્યક્તિની ઊંચાઈ વ્યક્તિનું કામ વ્યક્તિના વજન આબોહવા વ્યક્તિની ઊંચાઈ વ્યક્તિનું કામ વ્યક્તિના વજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) બાળક છ માસનું થાય ત્યાં સુધી તેને શું આપવું જોઈએ ? ઢીલો ખોરાક ફકત માતાનું દૂધ માતાનું દૂધ અને પાણી માતાના દૂધ સાથે બકરીનું દૂધ ઢીલો ખોરાક ફકત માતાનું દૂધ માતાનું દૂધ અને પાણી માતાના દૂધ સાથે બકરીનું દૂધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) All know that now she and I ___ together. been working worked have worked are working been working worked have worked are working ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) નીચેનામાંથી બાળકની સ્વાભાવિક વિશેષતા કઈ નથી ? પુનરાવર્તન અંગૂઠો ચૂસવો અનુકરણ જિજ્ઞાસાવૃત્તિ પુનરાવર્તન અંગૂઠો ચૂસવો અનુકરણ જિજ્ઞાસાવૃત્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP