GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) બાળ વૃદ્ધિ આલેખમાં જો બાળકનું વજન લાલ રંગમાં આવે તો તે શું સૂચવે છે ? બાળક મેદસ્વી છે. બાળક મધ્યમ કુપોષિત છે. બાળક અતિ કુપોષિત છે. બાળક તંદુરસ્ત છે. બાળક મેદસ્વી છે. બાળક મધ્યમ કુપોષિત છે. બાળક અતિ કુપોષિત છે. બાળક તંદુરસ્ત છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) વૃદ્ધિ એ કેવી પ્રક્રિયા છે ? માપન નિરક્ષણાત્મક ગુણાત્મક અહીં દર્શાવેલ ત્રણેય માપન નિરક્ષણાત્મક ગુણાત્મક અહીં દર્શાવેલ ત્રણેય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) સગર્ભાવસ્થા દરમિયાન ઓછામાં ઓછી કેટલી આયન-ફોલિક એસિડની ગોળી લેવાની ભલામણ કરવામાં આવી છે ? 300 50 150 100 300 50 150 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) સમાનાર્થી શબ્દ લખો : 'અનુજ્ઞા' અવજ્ઞા પરવાનગી હુકમ આજ્ઞા અવજ્ઞા પરવાનગી હુકમ આજ્ઞા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) લેખાનુદાન એટલે શું ? એકત્રિત નિધિમાંથી ખર્ચને મંજૂરી અપાય તે નાણાં ખરડાને મંજૂરી અપાય તે ધારાગૃહ જે બજેટને મંજૂરી આપે તે નવા નાણાંકીય વર્ષ માટે અંદાજીત ખર્ચને અગાઉથી ગ્રાન્ટ સ્વરૂપે ધારાગૃહ મંજૂરી આપે છે. એકત્રિત નિધિમાંથી ખર્ચને મંજૂરી અપાય તે નાણાં ખરડાને મંજૂરી અપાય તે ધારાગૃહ જે બજેટને મંજૂરી આપે તે નવા નાણાંકીય વર્ષ માટે અંદાજીત ખર્ચને અગાઉથી ગ્રાન્ટ સ્વરૂપે ધારાગૃહ મંજૂરી આપે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) ભારતમાં રાષ્ટ્રીય આવકનું આકલન કોણ કરે છે ? SEBI NSS CSO CII SEBI NSS CSO CII ANSWER DOWNLOAD GUJARATI MCQ APP