કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
સાહિત્ય અકાદમી દ્વારા ભારતનો સૌથી મોટો સમાવેશી સાહિત્ય ઉત્સવ ‘સાહિત્યોત્સવ'નું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ?

જયપુર
ભોપાલ
ગાંધીનગર
દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળે નેશનલ લેન્ડ મોનેટાઈઝેશન કોર્પોરેશન (NLMC)ની સ્થાપનાને મંજૂરી આપી.
આપેલ બંને
NLMCનો પ્રસ્તાવ કેન્દ્રીય બજેટ 2021-22માં મૂકવામાં આવ્યો હતો.
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP