કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ગુજરાત પંચાયત મહાસંમેલનનું આયોજન ક્યા કરાયું હતું ? વડોદરા સુરત ગાંધીનગર અમદાવાદ વડોદરા સુરત ગાંધીનગર અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ભારતમાં ક્યા સ્થળે ભગવાન બુદ્ધની શયનમુદ્રામાં સૌથી મોટી મૂર્તિ નિર્માણ પામી રહી છે ? નાગપુર બોધગયા તારંગા પાલિતાણા નાગપુર બોધગયા તારંગા પાલિતાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે મહિલાઓ માટે વિષેશ ઉદ્યમિતા પ્રોત્સાહન અભિયાન ‘સમર્થ’ લૉન્ચ કર્યું ? શિક્ષણ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય MSME મંત્રાલય શિક્ષણ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય MSME મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ-04 (EOS-04) માટે મોનોલિથિક માઈક્રોવેવ ઈન્ટગ્રેટેડ સર્કિટ (MMIC) વિકસિત કરી ? BDL HAL ISRO DRDO BDL HAL ISRO DRDO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક (GIFT) સિટી, ગુજરાતમાં ઓફિસ ખોલનારી પ્રથમ બહુપક્ષીય એજન્સી કઈ બનશે ? AIIB NDB વર્લ્ડ બેંક ADB AIIB NDB વર્લ્ડ બેંક ADB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ. દ્વારા ભારતનું સૌથી મોટું જીયો વર્લ્ડ સેન્ટર વિથ 5G નેટવર્ક ક્યાં શરૂ કરાયું ? અમદાવાદ મુંબઈ બેંગલુરુ પુણે અમદાવાદ મુંબઈ બેંગલુરુ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP