કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતીય સૈન્યના પ્રથમ ડેપ્યૂટી ચીફ ઓફ આર્મી સ્ટાફ (સ્ટ્રેટેજી) તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? લેફ્ટેનન્ટ જનરલ અનીલકુમાર ભટ્ટ લેફ્ટેનન્ટ જનરલ સરણજીતસિંઘ લેફ્ટનન્ટ જનરલ અરવિંદ દત્તા જનરલ પરમજીતસિંઘ લેફ્ટેનન્ટ જનરલ અનીલકુમાર ભટ્ટ લેફ્ટેનન્ટ જનરલ સરણજીતસિંઘ લેફ્ટનન્ટ જનરલ અરવિંદ દત્તા જનરલ પરમજીતસિંઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'આત્મનિર્ભર ભારત 3'રાહત પેકેજ અંતર્ગત ભારતમાં 'ઇમર્જન્સી ક્રેડિટ લાઈન ગેરેન્ટી સ્કીમ'(ECLGS) ની મુદત વધારીને ક્યાં સુધી કરવામાં આવી છે ? 31 માર્ચ, 2021 31 જાન્યુઆરી, 2022 31 ડિસેમ્બર,2021 31 જાન્યુઆરી, 2021 31 માર્ચ, 2021 31 જાન્યુઆરી, 2022 31 ડિસેમ્બર,2021 31 જાન્યુઆરી, 2021 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતમાં તાજેતરમાં લોન્ચ થયેલી INS વાગીર કલવરી ક્લાસની કેટલામી સબમરીન છે ? ત્રીજી ચોથી છઠ્ઠી પાંચમી ત્રીજી ચોથી છઠ્ઠી પાંચમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરીયાલ નિશંકએ કયા સ્થળે જ્ઞાન સર્કલ વેન્ચરનું આભાસી ઉદ્ઘાટન કર્યું હતું ? IIIT હૈદરાબાદ, તેલંગાણા IIIT પુણે, મહારાષ્ટ્ર IIIT શ્રીસીટી, આંધ્રપ્રદેશ IIIT વડોદરા, ગુજરાત IIIT હૈદરાબાદ, તેલંગાણા IIIT પુણે, મહારાષ્ટ્ર IIIT શ્રીસીટી, આંધ્રપ્રદેશ IIIT વડોદરા, ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતે ક્રાયોજેનિક ટેક્નોલોજી કયા દેશ પાસેથી મેળવી છે ? અમેરિકા ઇઝરાયેલ રશિયા જાપાન અમેરિકા ઇઝરાયેલ રશિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને (WHO)એ WHO ફાઉન્ડેશનના CEO તરીકે કોની નિયુક્તિ કરી ? અનિલ સોની રાજેશ મુકીમ રાજેશ જોષી અનિલ મુકિમ અનિલ સોની રાજેશ મુકીમ રાજેશ જોષી અનિલ મુકિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP