GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) ગુજરાતમાં વિધાનસભાની કુલ કેટલી બેઠકો છે ? 172 193 180 182 172 193 180 182 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) નીચેનામાંથી “વારી' શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ? પાણી પાણિ સરોવર ઘોડો પાણી પાણિ સરોવર ઘોડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) કેન્દ્રશાસિત પ્રદેશ દીવ એ કઈ વિદેશી પ્રજાનું થાણું હતું ? ફ્રેન્ચ પોર્ટુગિઝ જર્મન અંગ્રેજ ફ્રેન્ચ પોર્ટુગિઝ જર્મન અંગ્રેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) “ક્રિભકો”' શેનું ઉત્પાદન કરે છે ? ખાતર બિયારણ, ખાતર થ્રેશર ટ્રેક્ટર ખાતર બિયારણ, ખાતર થ્રેશર ટ્રેક્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) તાજેતરમાં રોમન કેથલિક સંતનો દરજ્જો કોને આપવામાં આવ્યો ? નેલસન મંડેલા ગાંધીજી મધર ટેરેસા વિનોબા ભાવે નેલસન મંડેલા ગાંધીજી મધર ટેરેસા વિનોબા ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) અલંકાર ઓળખાવો : 'રવિ નિજ કર તેની ઉપર ફેરવે છે !' રૂપક ઉપમા શ્લેષ ઉત્પ્રેક્ષા રૂપક ઉપમા શ્લેષ ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP