કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ભારતમાં પ્લાસ્ટિક કચરાના મુદ્દાને હલ કરવા માટે કઈ પહેલ શરૂ કરાઈ છે ? સંભવ સંભવ અને સ્વાવલંબન સ્થિરતા સ્વાવલંબન સંભવ સંભવ અને સ્વાવલંબન સ્થિરતા સ્વાવલંબન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં મધ્ય પ્રદેશમાં સ્થળોના નામ બદલવાના પ્રસ્તાવને ભારત સરકારે મંજૂરી આપી તે અંગે સાચો વિકલ્પ પસંદ કરો. બાબઈ – માખન નગર હોશંગાબાદ - નર્મદાપુરમ્ આપેલ તમામ શિવપુરી - કુંડેશ્વર બાબઈ – માખન નગર હોશંગાબાદ - નર્મદાપુરમ્ આપેલ તમામ શિવપુરી - કુંડેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં વર્ચ્યુઅલ સ્માર્ટ ગ્રિડ નૉલેજ સેન્ટરનું ઉદ્ઘાટન કયા કરવામાં આવ્યું ? રાજકોટ (ગુજરાત) જયપુર (રાજસ્થાન) પુણે (મહારાષ્ટ્ર) માનેસર (હરિયાણા) રાજકોટ (ગુજરાત) જયપુર (રાજસ્થાન) પુણે (મહારાષ્ટ્ર) માનેસર (હરિયાણા) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા સ્થળે શ્રી રોહીદાસજીની 645મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી ? ગાંધીનગર અમદાવાદ સુરત રાજકોટ ગાંધીનગર અમદાવાદ સુરત રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ભારતીય રેલવેએ Train Collision Avoidance Sysyem (TCAS)નું પરીક્ષણ કર્યુ તેનું નામ જણાવો. સુરક્ષા પ્રતિરક્ષા કવચ પ્રેરણા સુરક્ષા પ્રતિરક્ષા કવચ પ્રેરણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ પાકને રોગથી બચાવવા માટે બાયોડિગ્રેડેબલ નેનોપાર્ટિક વિકસિત કર્યા ? IIsc બેંગલુરુ IIT બોમ્બે IIT કાનપુર IIT દિલ્હી IIsc બેંગલુરુ IIT બોમ્બે IIT કાનપુર IIT દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP