કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. તાજેતરમાં UAEને ફાઈનાન્શિયલ એકશન ટાસ્ક ફોર્સ (FATF)ની ગ્રે લિસ્ટમાં સામેલ કરાયું. આપેલ બંને પાકિસ્તાનને FATFની ગ્રે લિસ્ટમાં યથાવત રાખવામાં આવ્યું. આપેલ પૈકી એક પણ નહીં તાજેતરમાં UAEને ફાઈનાન્શિયલ એકશન ટાસ્ક ફોર્સ (FATF)ની ગ્રે લિસ્ટમાં સામેલ કરાયું. આપેલ બંને પાકિસ્તાનને FATFની ગ્રે લિસ્ટમાં યથાવત રાખવામાં આવ્યું. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં RBIના ગવર્નર શક્તિકાંત દાસે ક્યા શહેરમાં રિઝર્વ બેંક ઈનોવેશન હબ (RBIH)નું ઉદ્ઘાટન કર્યું ? મુંબઈ બેંગલુરુ હૈદરાબાદ ચેન્નાઈ મુંબઈ બેંગલુરુ હૈદરાબાદ ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા રાજ્યે કૌશલ્યા માતૃત્વ યોજના લોન્ચ કરી ? છત્તીસગઢ ગોવા રાજસ્થાન પશ્ચિમ બંગાળ છત્તીસગઢ ગોવા રાજસ્થાન પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ચચામાં રહેલ ઝોજિલા પાસ ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં આવેલો છે ? ઉતરાખંડ લદાખ સિક્કિમ હિમાચલ પ્રદેશ ઉતરાખંડ લદાખ સિક્કિમ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ગુજરાત પંચાયત મહાસંમેલનનું આયોજન ક્યા કરાયું હતું ? ગાંધીનગર અમદાવાદ વડોદરા સુરત ગાંધીનગર અમદાવાદ વડોદરા સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ કોયના ડેમ ક્યા રાજ્યનો સૌથી મોટો ડેમ છે ? ગુજરાત આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર આસામ ગુજરાત આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP