GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) નીચેનામાંથી કોને ભારત રત્ન મળેલ નથી ? લતા મંગેશકર ડૉ. સી. એન. આર. રાવ અટલ બિહારી વાજપેયી કપિલદેવ લતા મંગેશકર ડૉ. સી. એન. આર. રાવ અટલ બિહારી વાજપેયી કપિલદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) IPR નું પૂરું નામ શું છે ? ઈન્ડિયન પ્રોપર્ટી રીસર્ચ ઈન્સ્ટીટ્યૂટ ઓફ પ્લાઝમા રીસર્ચ ઈન્ડિયન પેટ્રોલિયમ રીસર્ચ ઈન્ડિયન પ્રાઈવેટ રીસર્ચ ઈન્ડિયન પ્રોપર્ટી રીસર્ચ ઈન્સ્ટીટ્યૂટ ઓફ પ્લાઝમા રીસર્ચ ઈન્ડિયન પેટ્રોલિયમ રીસર્ચ ઈન્ડિયન પ્રાઈવેટ રીસર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) નીચે આપેલા વાક્યમાંથી વિશેષણ શોધો : કરુણ ગીતો સાંભળી તે બેસી ગયો. કરુણ સાંભળી તે ગીતો કરુણ સાંભળી તે ગીતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : 'દાબી ન શકાય એવું.’ અદ્ભુત અભિભૂત અદમ્ય અનુસ્વત અદ્ભુત અભિભૂત અદમ્ય અનુસ્વત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) સમાસ ઓળખાવો : 'મહેશ્વર' ઉપપદ દ્વિગુ બહુવ્રીહી કર્મધારય ઉપપદ દ્વિગુ બહુવ્રીહી કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) As soon as I sat under the tree, a branch ___. fallen is falling fell fall fallen is falling fell fall ANSWER DOWNLOAD GUJARATI MCQ APP