GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
શૈશવાવસ્થા ક્યાં સુધી ગણવામાં આવે છે ?

જન્મથી 3 વર્ષ સુધી
જન્મથી 2 વર્ષ સુધી
જન્મથી 4 વર્ષ સુધી
જન્મથી 1 વર્ષ સુધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
કોઈ વિચાર, માહિતી, જ્ઞાન કે અનુભવોને એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી અસરકારક રીતે પહોંચાડવાને શું કહે છે ?

સંચાર યોજના
માહિતી સંચાર
સંદેશા વ્યવહાર
વાહન વ્યવહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP