બાયોલોજી (Biology)
એસિડિયાનો સમાવેશ શેમાં થાય છે ?

પુચ્છમેરુદંડી
અમેરુદંડી
શીર્ષમેરુદંડી
પૃષ્ઠવંશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વનસ્પતિ ઉદ્યાનમાં નવી જાતિના નિર્માણ માટેની સાચી પદ્ધતિઓ કઈ છે ?

ક્લોનીંગ, સંકરણ
આપેલ તમામ
એક પણ નહીં
કલમ કરવી, પેશીસંવર્ધન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વનસ્પતિ ઉદ્યાન અને પ્રાણીઉદ્યાન એટલે...

સ્થાનિક વનસ્પતિ અને સ્થાનિક પ્રાણીઓનો સંગ્રહ
સ્થાનિક જીવંત જાતિઓનો સંગ્રહ
વિદેશી જીવંત જાતિઓનો સંગ્રહ
સ્થાનિક અને વિદેશી જીવંત જાતિઓનો સંગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
બહુકોષકેન્દ્રકી પરિસ્થિતિ સર્જાય છે કારણ કે,

તેમાં કોષ વારંવાર વિભાજન પામે છે.
તેમાં કોષરવિભાજન થતું નથી.
તેમાં અંત્યાવસ્થા આવતી નથી.
તેમાં કોષકેન્દ્ર વિભાજન થતું નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સમભાજન દરમિયાન અંતઃ કોષરસજાળ અને કોષકેન્દ્રિકાના અદૃશ્ય થવાની શરૂઆત ક્યારે થાય છે ?

પૂર્વ ભાજનાવસ્થા
પશ્ચ ભાજનાવસ્થા
પશ્ચ પૂર્વાવસ્થા
પૂર્વ પૂર્વાવસ્થા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP