Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
ગુજરાત સરકારની કઈ યોજના અંતર્ગત રાજ્યના ગામોને 3-ફેઝ વીજ પુરવઠો ચોવીસ કલાક માટે પૂરો પાડવામાં આવે છે ?

ગ્રામ ઉજાલા યોજના
દીપક્રાંતિ યોજના
જ્યોતિગ્રામ યોજના
ગ્રામ વીજક્રાંતિ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
કહેવતનો અર્થ લખો : 'દુઃખનું ઓસડ દહાડા'

સમય જતાં દુઃખ વધે છે.
દુઃખ જોઈ દયાની લાગણી થવી.
સમય જતાં દુઃખ ઘટતું જાય છે.
ઓસડ પીવાથી દુઃખ ઘટે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
સંયોજકનો પ્રકાર લખો : 'સહુ બજાર તરફ જતા હતા પણ એ ઘર તરફ ચાલ્યો.'

સમુચ્ચયવાચક
વિરોધવાચક
શરતવાચક
પરિણામવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
ભારત સરકાર દ્વારા ₹ 500 અને ₹ 1000 ની જૂની નોટો ચલણમાંથી રદ કરેલ છે તેને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે ?

Denomination
Derecognisation
Delimitation
Demonetisation

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP