સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
સુમને બજા૨માંથી અમુક સફ૨જન્મ ખરીધા, તેમાંથી 1/4 જેટલા સફરજન ભાઈ અપૂર્વને આપ્યા. હવે વધેલા સફરજનમાંથી અડધા નાની બહેન મીતવાને આપ્યા. તેની પાસે ફકત 3 સફરજન વધ્યા. તો તેણે બજારમાંથી કેટલા સફરજન ખરીદ્યા હશે ?

સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
પ્રાકૃતિક સંખ્યાઓ માટે કયું સાચું નથી ?

સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે.
1, 2, 3..... પ્રાકૃતિક સંખ્યા છે.
સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 0 છે.
તે અસંખ્ય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
એક માણસ પાસે પાર્સલ પેક કરવા માટે કેટલાક બોક્સ છે જો તે એક પાર્સલમાં 3, 4, 5 કે 6 વસ્તુ પેક કરે તો એક વસ્તુ બાકી રહી જાય છે, અને જો તે પાર્સલમાં 7 વસ્તુ પેક કરે તો કાંઈ જ બચતું નથી. તો તેણે કેટલા બોક્સ પેક કરવા પડે ?

400
106
301
309

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP