Gujarat Police Constable Practice MCQ Part - 4
કઈ બચાવપ્રયુક્તિમાં પુરુષોને આકર્ષવા અતિશય ફેશન કરનારી સ્ત્રી પુરુષોની નજરની ફરિયાદ કરે છે ?

પ્રક્ષેપણ
યૌકિતકરણ
દમન
વિરુદ્ધ પ્રતિક્રિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ભારતનું પ્રથમ સાગરીય ખનીજ તેલનું ક્ષેત્ર ક્યાં આવેલું છે ?

પીરમ બેટ
નોરાબેટ
ભડાબેટ
અલિયા બેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ચિત્રો કે માહિતીના નાના ટપકાંઓના સમૂહને ___ તરીકે પણ ઓળખવામાં આવે છે.

પિક્સેલ
બાઈટ
આપેલ પૈકી એક પણ નહીં
બિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP