સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે આંકડાની એક સંખ્યાના દશકનો અંક એકમના અંકથી 3 ગણો છે. જો અંકોની અદલાબદલી કરવામાં આવે, તો મળતી નવી સંખ્યા મૂળ કરતા 36 જેટલી નાની થાય છે, તો મૂળ સંખ્યા શોધો. 26 62 23 32 26 62 23 32 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો (25)³ - (75)³ + (50)³ ની કિંમત ___ મળે ? -281250 1,85,275 0(zero) -275000 -281250 1,85,275 0(zero) -275000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1 વર્ષ = 365.25 દિવસ મુજબ (આશરે) ___ સેકન્ડ થાય. 3.056 × 10⁶ 3.156 × 10⁷ 3.665 × 10⁵ 3.556 × 10⁸ 3.056 × 10⁶ 3.156 × 10⁷ 3.665 × 10⁵ 3.556 × 10⁸ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો સુમને બજા૨માંથી અમુક સફ૨જન્મ ખરીધા, તેમાંથી 1/4 જેટલા સફરજન ભાઈ અપૂર્વને આપ્યા. હવે વધેલા સફરજનમાંથી અડધા નાની બહેન મીતવાને આપ્યા. તેની પાસે ફકત 3 સફરજન વધ્યા. તો તેણે બજારમાંથી કેટલા સફરજન ખરીદ્યા હશે ? 6 12 8 10 6 12 8 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 11 (14/25) નું વર્ગમૂળ કેટલું ? 11(2/5) 4(3/5) 3(4/5) 3(2/5) 11(2/5) 4(3/5) 3(4/5) 3(2/5) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો અશોક પાસે રૂા. 100ની 80 નોટો સિરિયલ નંબર પ્રમાણે છે. જો પ્રથમ નોટ પર 624328 નંબર હોય તો છેલ્લી નોટ પર કયો નંબર હશે ? 624408 624409 624405 624407 624408 624409 624405 624407 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP