Talati Practice MCQ Part - 8 (-3) અને 4ની વચ્ચે આવતા ધન પૂર્ણાંકોની સંખ્યા કેટલી થાય ? 6 8 5 3 6 8 5 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 "યથાયોગ્ય’’ ક્યા પ્રકારનો સમાસ છે ? કર્મધારય સમાસ અવ્યયીભાવ સમાસ ઉપપદ સમાસ દ્વન્દ્વ સમાસ કર્મધારય સમાસ અવ્યયીભાવ સમાસ ઉપપદ સમાસ દ્વન્દ્વ સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ક્યું પ્રાણી ખાધા-પીધા વિના પણ સાત-આઠ મહિના સુધી જીવિત રહી શકે છે ? ભૂંડ ઉંદર ગરોળી દેડકું ભૂંડ ઉંદર ગરોળી દેડકું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 જેટ્રોફા (રતન જ્યોત) સ્થાનીક રીતે કયા નામે ઓળખાય છે ? જંગલી ઘાસ જંગલી પીલુ જંગલી એરંડી જંગલી કપાસ જંગલી ઘાસ જંગલી પીલુ જંગલી એરંડી જંગલી કપાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 વિનેગારનું રાસાયણિક નામ શું છે ? ડાઈલ્યુટ એસિટિક એસિડ સોડિયમ નાઈટ્રેટ આપેલ તમામ ક્લોરાઈડ ઓફ લાઈમ ડાઈલ્યુટ એસિટિક એસિડ સોડિયમ નાઈટ્રેટ આપેલ તમામ ક્લોરાઈડ ઓફ લાઈમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 પાણીની એક ટાંકીની લંબાઈ 6 મીટર, પહોળાઈ 3 મીટર અને ઊંચાઈ 4 મીટર છે, તો આ ટાંકીમાં કેટલા લિટર પાણી સમાશે ? 720 લિટર 72000 લિટર 7200 લિટર 72 લિટર 720 લિટર 72000 લિટર 7200 લિટર 72 લિટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP